કલિમેં ઇછત નર અવતાર..૩/૪

 

કલિમેં ઇછત નર અવતાર,
સતયુંગ ત્રેતા દ્વાપરકી પ્રજા, સેજ તરન સંસાર.... કલિમેં....
સ્વધર્મકો બલ હોત અપરમીત, અધરમ કરત સંઘાર,
મુનિવર સહિત મનોહર મૂર્તિ, આવત જગ આધાર. કલિમેં ૧
ભરતખંડકે ભુપ કહાવત, સુરમુનિકે સીરદાર,
માનુષ તન ધરી મહીપર્ય વિચરત, પતિત કરત ભવપાર. કલિમેં ર
તાકે સંગ સહજ ભવસાગર, તરત ન લાગત વાર,
કોટી જનમકે પાતક પરલે, રહત ન લેશ લગાર. કલિમેં ૩
નેતિ નેતિ કહી નિગમ વખાનત, સો સુખ દેવનહાર,
દેવાનંદકે નાથકો દરશન, મેટત જમ દુઃખ માર. કલિમેં ૪

મૂળ પદ

કલિજુગ કેવલ અધરમકારી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0