જયજય કૃષ્ણ હરિ સુખકારે..૨/૪

જયજય કૃષ્ણ હરિ સુખકારે,ભક્તિ ધર્મ સુત સુરમુનિ નાયક, જન સુખદાયક પ્રગટ પધારે.  જય ૧
રોગ અસાધ્ય રહત ઉર અંતર, મૂઢમતિ ભવ ભટકન હાંરે,સો તવ નામ સકામ ઉચારત, ગોપદ સિંધુ ભયે ભવતારે.  જય ર
ફીરત બેહાલ વિસાલ ફીકર્યમેં, મમતા જાલ મિટાવન વારે,આપ અમાયક સંત સહાયક, અંતર સે જમ મુલ ઉખારે.  જય ૩
માયા મોહ જનીત મદ મચ્છર, તન અભિમાન કૃપા કરી ટારે,દેવાનંદ કહે નિજ દાસનકુ, દરશન દાન ગુમાનહી ગારે.  જય ૪ 

મૂળ પદ

શ્રી ઘનશામ શરન સુખદાઇ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનમોલ ખત્રી

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
જપો જન શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0