પ્રભુ તવ રૂપ પરમ સુખરાશી..૩/૪

પ્રભુ તવ રૂપ પરમ સુખરાશી,
મો મન મંગલ મોદ બઢાવન, અગમ સો સુગમ ભયે અવિનાશી. પ્ર ૧
સો મહિમા કહી જાત ન મોસે, કોટિ ગયા મથુરા અરૂ કાશી,
ઇછતવાસ અહોનિશ એહી પદ, મુક્તિ ચાર ચરનકી દાસી. પ્ર ર
સુલભ હો તુમ સબ જીવનકું, કલિમલ, નાશ કરન વ્રજવાસી,
શ્રીઘનશામ ધરમકી સેમા, દેખત જનમ મરન દુઃખ જાસી. પ્ર ૩
તવ ગુન શ્રવન કથન સુખદાયક, મુનિવરનાથકે અચલ ઉપાસી,
દેવાનંદ મોજ એહી માગત, ગિરધર દ્વાર્યપરો ગુન ગાસી. પ્ર ૪

મૂળ પદ

શ્રી ઘનશામ શરન સુખદાઇ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)


બાલ કલરવ
Studio
Audio
0
0