પ્રભુ તુમ ભક્તિ દાન મોય દીજે..૪/૪

પ્રભુ તુમ ભક્તિ દાન મોય દીજે,
જાનીકે દીન નવીન જગત ગુરુ, કરુણાસિંધુ ક્રતારથ કીજે. પ્ર ૧
શ્રવન મનન અધ્યાસ અહોનિશ, મનભાવન મૂર્તિ દરશ દીજે,
તાકે કીરતન ગાન કરું નિત્ય, પ્રેમ સહિત પુરન રસ પીજે. પ્ર ર
સુમરન ધ્યાન કમલ પદ સેવા, અરચન વંદન નેહ કરીજે,
સખા સનેહ આત્મ કીયો અરપન, યાતે સુખ અલૌકિક લીજે. પ્ર ૩
ભુક્તિ મુક્તિ પ્રદ જીવન મ્રન મુરી, મહા મલ માનસરોગ હનીજે,
દેવાનંદ દાસ દુરબલકુ, ઓર વિષે સુખ આશ મટીજે. પ્ર ૪

મૂળ પદ

શ્રી ઘનશામ શરન સુખદાઇ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
યમન કલ્યાણ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0