હીરલો હીરલો હીરલો રે મને, મળ્યો હરિવર૨/૨

હીરલો હીરલો હીરલો રે મને, મળ્યો હરિવર હીરલો; પામે છે એને કોઇક વીરલો રે મને, મળ્યો હરિવર હીરલો...ટેક. સહજાનંદ છે સુખના સાગર રે, માર્ગ હરિનો અચીર લ્યો રે..મને મળ્યો૦ ૧ જીવન હરિને જલ્દી સમર્પો રે, આ રે કામમાં નવ ધીર લ્યો રે..મને મળ્યો૦ ૨ હરિને વરવા સત્સંગ કરવા રે, જ્ઞાનજીવન સંત વીર લ્યો રે..મને મળ્યો૦ ૩

મૂળ પદ

મૂર્તિ મૂર્તિ મૂર્તિ રે મને, વ્હાલી લાગે છે

મળતા રાગ

આવજો આવજો આવજો રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી