સામે ઉભા વ્હાલો સહજાનંદ સ્વામી૧/૨

સામે ઉભા વ્હાલો સહજાનંદ સ્વામી.
સર્વોપરિ શ્રીજી પ્રકટ અંતરયામી...સામે૦ ટેક.
મંદ મંદ હસતું મુખડું મનોહર,
અક્ષરપર સુખધામી...સામે૦ ૧
નેણા ભરી નીરખું છું નાથજી નમણા,
મૂર્તિ અલૌકિક પામી..સામે૦ ૨
જુએ મારી સામુ ને મન મારું હરે,
ભેટુ ભાવે શીશ નામી..સામે૦ ૩
સર્વોપરિ શ્રીજી છે સર્વેનું કારણ,
જ્ઞાનજીવનના સ્વામી...સામે૦ ૪

મૂળ પદ

સામે ઉભા વ્હાલો સહજાનંદ સ્વામી

મળતા રાગ

પીયા મેરા પ્યારા મોહન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0