હાંરે મુને પ્રગટ મળ્યા ઘર બેઠા ઘનશામ પધાર્યા પ્રેમથી..૧/૪

હાંરે મુને પ્રગટ મળ્યા ઘર બેઠા ઘનશામ પધાર્યા પ્રેમથી,

તન તાપ ટળ્યાં નટનાગર સુખ દીધું નૌતમ નેમથી. મુ ૧
હાંરે જીને નીગમ વદે નેતિ વાણી, પરમેશ્વર ઓળખે નહીં પ્રાણી,
હાંરે આજ અમ ઉપર્ય કરુણા આણી. મુ ર
હાંરે જીવ મળવા કોટી જતન કરે, તપ તીરથ વ્રત વનમાંઇ ફરે,
હાંરે એવા અવની પર્ય અવતાર ધરે. મુ ૩
હાંરે ગુણસાગર ઓળખ્યા ગિરધારી, બહુનામી પર્યહું બલહારી,
હાંરે આજ ભાગ્ય અમારું થયું અતિ ભારી. મુ ૪
હાંરે મેં તો ચરણ કમલમાં ચીત જોડ્યું, સંસાર થકી સગપણ તોડ્યું,
હાંરે દેવાનંદ કહે મૂર્તિમાં મન ઓડ્યું. મુ પ

મૂળ પદ

હાંરે મુને પ્રગટ મળ્યા ઘર

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

મૂર્તિ પ્યારી રે
Studio
Audio
0
0