મંગળકારી હરિ મૂર્તિ ભેટ્યે ભવદુઃખ જાય૨/૪

મંગળકારી હરિ મૂર્તિ, ભેટ્યે ભવદુઃખ જાય,
સુમરણ કર્ય શ્રીગોવિંદનું, ફોગટ ફેરો ન થાય,
અંતે જાવું છે એકલા ૧
ગાફલ સગાની ગોઠડી, મોટી માયાની જાળ,
વળગ્યો મીથ્યા વેવારમાં, કેડ્યે આવે છે કાળ, અં ર
બુધે સમઝાવી બહુ કહ્યું, માને મૂરખના જામ,
કાયા માયાને કામિની, નથી ઠરવાનું ઠામ. અ ૩
લાલચ્ય લાગી ઉર લોભની, ઇછા મનમાં અપાર,
દેવાનંદકે હરિ ના ભજ્યો, એળે ખોયો અવતાર. અં ૪

મૂળ પદ

આદીતવારે ઉદે થયા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
સુરેશ વાડકર

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારા સમ કાન કાંકલડી માં માર
Studio
Audio
0
0