ભજ્ય ભગવાન માન તજ ભાઇ, આ જગ સ્વાસ્થ જૂઠ સગાઇ...૪/૪

ભજ્ય ભગવાન માન તજ ભાઇ, આ જગ સ્વાસ્થ જૂઠ સગાઇ. ભ....
પેટકે કાજ અકાજ કમાઇ, શ્રી ઘનશામ દીયે વિસરાઇ. ભ ૧
દોલત દેખી આવત અકડાઇ, અંત સમે કછુ કામ ન આઇ. ભ ર
રોગ અસાધ્ય રયો ઉર છાઇ, ગાફલ જીવત ગાંઠ ગમાઇ. ભ ૩
દેવાનંદ કહત સુખદાઇ, નર તનકો ફલ દેત બતાઇ. ભ ૪

મૂળ પદ

વામ જમાન મુસાફર આયા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સંગીત
Live
Audio
1
0