ઘનશામ સુજન સુખકારી..૧/૪

ઘનશામ સુજન સુખકારી,સુખકે સાગર નટવર નાગર, વાલ્યમ જીવન વારી,
અધમ ઉદ્ધારન રીત્ય અનાદિ, ભવ દુઃખભંજન ભારી.  ઘ ૧
સબ અવતારનકે અવતારી, દુર્લભ દેવ મોરારી,
નયન સુફલ કર દેત નિરંતર, જેહી નિરખત નરનારી.  ઘ ર
કલીમલ કૃષ્ણ કૃપા કરી કેશવ, વિકટ વાસના ટારી,
દેવાનંદકે નાથ નીગમકૃત, ધર્મ ટેક દૃઢધારી.  ઘ ૩ 

મૂળ પદ

ઘનશામ સુજન સુખકારી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્યારા લાગો શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0