નટવર નાગર નંદદુલારે..૨/૪

નટવર નાગર નંદદુલારે,
વ્રજજન હિત વૃંદાવન વિચરત, પ્રીતમ પ્રાન પિયારે,
હસી મુસકાઇ હે નેહ જનાઇ કે, ભુરકી ડારત ભારે. ન ૧
મુરખ લોક સો મરમ ન જાનત, પૂરન બ્રહ્મ પધારે,
વ્રજવનિતા કીની મતવારી, મદનકો માન ઉતારે. ન ર
એ રસ જન એકાંતિક જાનત, અચલ ધામ અધીકારે,
દેવાનંદ ઘનશ્યામ પિયા પર, તન મન ધન સબ વારે. ન ૩

મૂળ પદ

ઘનશામ સુજન સુખકારી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0