પિયા હમ પ્રગટ ઉપાસી.ગુનનિધિ કે ગુનગાસી. પિ .૧/૪

પિયા હમ પ્રગટ ઉપાસી, પ્રગટ ઉપાસી ગુનનિધિ કે ગુનગાસી. પિ ૧
શ્રી ઘનશામ સનેહી મેરે, આનંદ રૂપ અકલ અનિવાશી. પિ ર
અનંત જનમકી અશુભ વાસના, દરશપરસ દુઃખ દુરહી જાસી. પિ ૩
જાકે શરન ગયે સુર મુનિ સબ, કોવિદ કૃષ્ણ કરત સુખરાશી. પિ ૪
દેવાનંદ ચરન એહી ચીતવત, હેત સહિત મન રહત હુલાશી. પિ પ

મૂળ પદ

પિયા હમ પ્રગટ ઉપાસી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
મીયા મલ્હાર
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0