હે દેખે દુઃખકે હરન સુખ કરન સુંદરશામ..૩/૪

હે દેખે દુઃખકે હરન સુખ કરન સુંદરશામ,
કામ ક્રોધ જોધ કે નિરોધ કરનારે. દે .....
ભ્રકુટિ વિલાસ ભવ ત્રાસ વાકુ નાશ કર,
દાસકી દુરાસ પ્રભુ હાસ હુંમેં ટારે. દે ૧
નેન હુંકી સેન કીની મોહની લગાય દીની,
તાકે રંગભીની રમા જાને જાદુગારે,
દેવાનંદ દીન જાની ગ્રહી કે ગોવિંદ પાની
તાકે સંગ લપટાની મિલે મતવારે. દે ર

મૂળ પદ

હે દીનો દરશકો દાન

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0