સહજાનંદ મૂર્તિ મરમાળી મૂર્તિ મરમાળી મેરે ઉર વસે વનમાળી રે...૪/૪

સહજાનંદ મૂર્તિ મરમાળી, મૂર્તિ મરમાળી મેરે ઉર વસે વનમાળી રે. સ
ગૂંથી ગુલાબકી શિર પર ટોપી, એહી છબી રાખી અચલ દિલ રોપી રે. સ ૧
કુંડલ ગુછ ગુલાબકે કીને, નિરખત નયન રસિક રંગભીને, સ ર
ફૂલન હાર હૈયા પર રાજે, કોટી મદન મુખ દેખત લાજે રે. સ ૩
ચરનમેં નેપુર ફૂલનકેરે, દેવાનંદ કહે વસે મન મેરે રે. સ ૪

મૂળ પદ

શુભમતિ નર શ્રી ઘનશામ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0