સુમર્ય નર સહજાનંદ સુખદાઇ..૧/૪

સુમર્ય નર સહજાનંદ સુખદાઇ,
નિરભય કરત હરત ભવસંકટ, જનમ મરન મટી જાઇ. સુ ૧
જાકો નામ નિરંતર ગાવત, સો રસના ફલ પાઇ,
શ્રી ઘનશામ મનોહર મૂર્તિ, મુનિવરકે મન ભાઇ. સુ ર
અગણિત જીવ અધમ નરનારી, કલીમેં મુક્ત કહાઇ.
જાકે શરન મરન દુઃખ મેટત, યહ છબી ઉરમેં લાઇ. સુ ૩
અધમ ઉધારન રીત્ય અનાદિ, વેદ પુરાન બતાઇ,
દેવાનંદ સમજી સુખદાયક, ચરન કમલ લપટાઇ. સુ ૪

મૂળ પદ

સુમર્ય નર સહજાનંદ સુખદાઇ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0