Logo image

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે...અંત૦ ૧

રોમ કોટિ વીંછીની તનમાં થાય વેદના, કફ જાળે કંઠ રુંધાય છે...અંત૦ ૨

શૂધ ન રહે જ્યારે પોતાના શરીરની, તનડાની નાડી તૂટી જાય છે...અંત૦ ૩

ઘરનાં માણસ જ્યારે ઘેરી બેસે પાસળે, પૂમડું લઈને જળ પાય છે...અંત૦ ૪

દેવાનંદ કહે દેહ તજ્યા ટાણે, હૈડું હાલક-ડોલક થાય છે...અંત૦ ૫
 

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
દેવાનંદ સ્વામી
વિવેચન:
ભાવાર્થઃ- ભક્ત ભગવાનને વિનવે છે કે અંતકાળે આવી સંભાળી લેજો શામળા. હે પ્રભુ! અમારા અવગુણ સામે જોશો નહીં. “મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું, બિરૂદ મારું એ ન બદલે, તે સર્વેજનને જણાવવું.” એ બિરૂદ પ્રમાણે સ્વામી પ્રભુજીને ભલાંમણ કરે છે, કે “હે અધમના ઉદ્ધારક! કરુણાનાં સિંધુ ! તમે તમારું બિરુદ પાળજો. ફક્ત અર્ધનામ ઉચ્ચાર કરનાર ગજને ગ્રાહના મુખથી છોડાવ્યો. બસ એવી રીતે હે સુંદરવર શામળા ! તમે જલ્દી આવો, હું તમારી અનિમેષનયને વાટ જોઉ છું. સ્નેહભાવે “નારાયણ” એવા પુત્રનો પોકાર કરનાર અજામિલનો ઉદ્ધાર પણ આપે કર્યો છે. અર્થાત અંતકાળે એવા અલ્પજ્ઞ જીવોની પણ સંભાળ તમે લીધી છે. તો શું મારી સંભાળ નહીં લો ? હે પ્રભુ ! અમારે તો એક તમારો જ આધાર છે. વળી દોહ્યલી વેળામાં, એટલે કે દુઃખદ સમયે અમે કોની આશા કરીએ ? કોને શરણે જઈએ ? આપના વિના અન્ય કોઈ સ્વરૂપમાં ભરોસો બેસતો જ નથી. માટે આપ જ અમારો આધાર છો. અમારી ગતિ છો. અને અમારે ઠરવાનું ઠામ છો. માટે એવું વિચારી વ્હેલા આવી આ દાસને તેડી આપની પાસે લઈ લો પ્રભુ, II૧ થી ૪ II રહસ્યઃ- પ્રસ્તુત પદમાં કવિની હૈયાવરાળ શબ્દે શબ્દે ઝરે છે. પ્રાર્થના નિખાલસતાના ભાવે રજૂ કરાઈ છે. ભગવાન એકવાર પોતાનો હાથ ઝાલશે પછી છોડી નહીં દે એવી કવિને ખાતરી છે. ભગવાનના બિરુદ ઉપર કવિને ઊંડો ભરોસો છે. કાવ્યમાં કવિની ભાવાભિવ્યક્તિ આકર્ષક છે. શબ્દોમાં કોમળતા, ૠજુતા, અને મધુરતા સહજપણે ઊતરી આવે છે. પદોનો રાગ મેવાડો છે. મેવાડો રાગ વિરહપ્રધાન છે. મેવાડો રાગ વધુમાં વધુ લાંબા ઢાળથી ગવાય છે. અંતિમ ઘડીનો શ્વાસ પણ લાંબો હોય છે. જેને લોકો એક દંડો શ્વાસ કહે છે. આ રાગ ગાવામાં પણ શ્વાસને વધુ ઘૂંટવો પડે છે. એટલે કવિની રાગ પસંદગી પણ ઉચિત છે. વળી, પ્રસ્તુત પદના ચોથા પદમાં ભક્તની ભાવાત્મક અરજી ભગવાને સાંભળી અને મુક્તમુનિની અંતકાળે સાર લીધી છે. તેની ખાતરી આ શબ્દોથી થાય છે. “ભલેને પધાર્યા રે ગિરિધર ગાજતા રે, લીધી છેલછબીલે મારી સાર.” આમ, અનેક શબ્દોથી પ્રસ્તુત પ્રસંગે જ આ કીર્તન રચાણું છે. એવું નક્કી થાય છે. શબ્દો વિરહ અને વિનંતી પ્રધાન છે. ઢાળ સહેલો છે. અને તાલ કહરવા છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- સંવત ૧૮૮૬ જેઠ વદિ ૧૦ ના રોજ અનંત બ્રહ્મનિષ્ઠ ભક્તોના પ્રાણઆધાર એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામીનારાયણે પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. જીવનું જીવન જતાં અનેક ભક્તોના જીવનમાં કારમો ઘા લાગ્યો. પ્રાણ વિના પૂંજા ડોડિયા અને મહારાજને અખંડ ધારનારી માણકી ઘોડીએ મહારાજનાં તેરમાના દિવસે જ પ્રાણ છોડ્યા. સદ્ગુરુ મુક્તાનંદસ્વામી સારાયે સત્સંગની ‘મા’ કહેવાતા. પરંતુ બાપનું ઓઢણું બેટા ઉપરથી દૂર થતાં ‘મા’ નું જ��વન ઝેર થઈ ગયું. મહારાજ સ્વધામ સિધાવ્યા પછી સ્વામી જીવનથી ઉદાસ થઈ ગયા. એક પળ પણ એમને કલ્પસમ લાગવા માંડી. તીક્ષ્ણ ધારદાર ભાલા શરીરમાં ભોંકાય અને જે વેદના થાય, એવી અધિક વેદના ખાનપાનાદિક ભોગથી સ્વામીને થવા લાગી. ચિત્ત ક્યાંય ચોંટતું નથી. ગોપાળાનંદસ્વામી અને રઘુવીરજી મહારાજના આગ્રહથી સ્વામી અનીચ્છાએ લઘુઆહાર કરે છે. પણ મન મહારાજને મળવા મથી રહ્યું છે. વાતની વાતમાં સ્વામી ગાઈ ઊઠે છે. કે ‘ક્યારે હવે દેખું, હરિ હસતા મારા મંદિરમાં વસતા.’ શ્રીજી મહારાજ ધામમાં સિધાવ્યાને આજે દોઠ માસ થવા આવ્યો છે. ૧૮૮૬ ની અષાડ વદિ-૧૧ ની સવારનો સમય છે. સૌના અંતરમાં આજે અવનવા વિચારો અને અપશુકનો થઈ રહ્યાં છે. સૂરજનારાયણ પણ ભારેખમ થયા છે. ધૂંધળી અવસ્થામાં દશેય દિશાઓ નિસ્તેજ જણાય છે. વહેલી સવારની ગાયો ભાંભરી રહી છે. કૂતરાઓ દાદાની ડેલી આગળ આવી ઊંચુ મોં રાખી રડી રહ્યાં છે. પગ નીચેથી પૃથ્વી સરી જતી હોય તેવો અનુભવ સૌને થાય છે. એવા સમયે ગોપીનાથજી મહારાજની શણગાર આરતી બાદ દર્દીલા દિલમાંથી નીકળતો કરુણભીનો અવાજ સૌને સંભળાયો. ‘મેરે તો તુમ એક હી એક આધારા.’ આજે તોતેર વર્ષની વયના માંદગીભર્યા શરીરવાળા મુક્તાનંદસ્વામી જેમ પાણી વિના માછલી તરફડે તેમ પ્રભુ વિના વલવલી રહ્યા છે. બધા સંતો-ભક્તો મંદિરમાં એકત્રિત થઈ ગયા છે. સૌના હૈયા કકળી ઊઠ્યાં છે કે બાપ તો ગયા અને આ ‘મા’ પણ ચાલી. સૌ સ્વામીને વિનવી રહ્યા છે, કે ‘સ્વામી! આપ તો ધીરજના ડુંગર છો. સારાયે સત્સંગની આપ ‘મા’ છો. ‘મા’ જો ધીરજ છોડી દે તો દીકરાની શી દશા થાય? સ્વામી ! આપના સાન્નિધ્યથી સમગ્ર સત્સંગને શાતા વળે છે. માટે આપ ધામમાં જવાની ઉતાવળ ન કરો સ્વામી !” પરંતુ ઉદાસ બનેલા મુક્તાનંદ સ્વામી તો શ્રીજી મહારાજે વ.ગ.મ.-૫૮ માં કરેલ આજ્ઞા પ્રમાણે કલમ હાથમાં લઈને અંતિમ કીર્તન લખતા જાય છે. અને ગાતા જાય છે. ‘અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા.” એક પદ લખાણું, બીજું લખાણૂં, ત્રીજું અને ચોથું પદ લખવા જાય છે. ત્યાં તો ધ્રૂજતા હાથમાંથી કલમ નીચે સરી પડી. એટલે નિત્યાનંદસ્વામીએ કલમ પોતાના હાથમાં લઈ અંતસમયે સ્ફૂરતા શબ્દોને નોંધી લીધા. અને મુક્તાનંદસ્વામીની પાસે બેસીને કહ્યું, કે “સ્વામી ! તમારો અધૂરો રહેલો ધર્માખ્યાનનો ગ્રંથ હું પૂરો કરીશ અને રઘુવીરજી મહારાજને વડોદરામાં પધરાવીશ.” એમ કહી સ્વામીના શરીરે હાથ ફેરવવા લાગ્યા. જીવનભર શ્રીહરિની આજ્ઞા અણીશુદ્ધ પાળતાં પાળતાં પ્રભુભક્તિનાં પદો ગાતાં-ગાતાં અને ઈષ્ટદેવનાં લીલાચરિત્રો છેલ્લી ઘડી સુધી લખતાં થકા મુક્તાનંદસ્વામી શ્રીહરિના ધામમાં સિધાવ્યા. ભક્તો, પ્રસ્તુત પદ છે મુક્તાનંદસ્વામીના અંતિમ આર્તનાદની છેલ્લી પ્રસાદી.
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025