ઘેલા જળથી સ્નાન કરે છે, સહજાનંદ ૧/૧

ઘેલા જળથી સ્નાન કરે છે, સહજાનંદ હરિ સર્વોપરિ, સંતો ભકતો અંગો ચોળી, સ્નાન કરાવે છે હેતે કરી...        ટેક
માધુરી મુરતિ મોહનવરની, પહેરી છે ધોતી ટુંકી રે, અંગો જોઇને ભાન હું ભુલી, નાભીએ લઉ બકી રે...         
કેવા રૂપાળા લાગે રસાળા, અંગો સર્વે સુવાળા રે, સ્નાન કરતા શ્રીહરિજીના, તિલ ચિહ્ન નીરખુ રસાળા રે...  
અલબેલાનો અભિષેક આવો, દર્શનથી દુઃખ કાપે રે, 
જ્ઞાનજીવન આ સુખની મૂરતિ, અતિશય સુખડા આપે રે... ૩  

મૂળ પદ

ઘેલા જળથી સ્નાન કરે છે, સહજાનંદ

મળતા રાગ

સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં ...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0