દરશન ક્યારે દેશો રે ડોલરિયા, પ્રીત્યે પ્રાણ મારા તમે હરિયા.દ..૩/૪

દરશન ક્યારે દેશો રે ડોલરિયા, પ્રીત્યે પ્રાણ મારા તમે હરિયા.દ....
મોહનવર મુને મંત્ર ભણીને, કેવા જાદુ તમે કરિયા. દ ૧
ગોલ કપોલે શામ તીલનું ત્રાજું, જોવા સારુ કેડ્યે કેડ્યે ફરિયા. દ ર
ભાલ વિશાલમાં રેખા મનોહર, કોટિ ભુવન સુખ ભરિયા. દ ૩
દેવાનંદ કહે દયા કરીને, હસી બોલાવીને શામરિયા. દ ૪

મૂળ પદ

ક્યારે મારે મંદિરીયે હરિ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0