કરુ સ્તુતિ આજ, તમારું જ રાજ૨/૨

 

કરુ સ્તુતિ આજ, તમારું જ રાજ, 
જીવનમાં રહે મારે સદા મહારાજ... ટેક.
રાજી કરું વારે વારે સદા મહારાજ, 
રહેજો વ્હાલા મારી વારે સદા મહારાજ...
તમને સંભારુ પ્રીતે સદા મહારાજ, 
તમારામાં કાળ વીતે સદા મહારાજ...
જ્ઞાનજીવન તારો થયો સદા મહારાજ, 
માયાદિનો મટી ગયો સદા મહારાજ...

મૂળ પદ

રાખી મારી લાજ, કર્યુ મારું કાજ

મળતા રાગ

મારો મહારાજ મારો મહારાજ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી