અખિયાં હમારી પ્રભુ દરશકી પ્યાસી..૨/૪

 અખિયાં હમારી પ્રભુ દરશકી પ્યાસી....                    અ....

વદન શશી સમ અમૃત પૂરન, મધુર મધુર મુખહાસી. અ ૧
બહુ દિન બીત ગયે બીનું દેખે, અક્ષરધામ નિવાસી.   અ ર
આવનકહી ગયે અજહું ન આયો,પતિયાં નાહીં પઠાઇ.અ ૩
દેવાનંદકો નાથ જીવન ધન, આવત કબ અવિનાશી. અ ૪
 

મૂળ પદ

ઉઘોજી સુનાયો હરી શું

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી