પધારોને સહજાનંદ સ્વામી તમે સર્વેનાં અંતરજામી. ૧/૧

પધારોને સહજાનંદ સ્વામી, તમે સર્વેનાં અંતરજામી.. ટેક.
દુઃખ સર્વેનાં તો તમે ટાળ્યા, અમને જુગજુગથી સદા સંભાળ્યા;


 પધારોને સહજાનંદ સ્વામી, તમે સર્વેનાં અંતરજામી.. ટેક.
દુઃખ સર્વેનાં તો તમે ટાળ્યા, અમને જુગજુગથી સદા સંભાળ્યા;
અમે દાસ તમારા હે સ્વામી, તમને ભજતા ટળી ગઇ ખામી.       પધારોને૦ ૧


આપ અવતાર તણા અવતારી, સદા રાખજો લાજ અમારી;
અંતર ભકિત તમારી જાય જામી, એવો આપો આશીર્વાદ સ્વામી. પધારોને૦ ૨

આપે અનંત જીવો ઉદ્ધાર્યા, કાંઇક પાપી આસુરીને તાર્યા;
જ્ઞાનજીવનને તારજો સ્વામી, આપ સર્વે ધામોનાં છો ધામી.        પધારોને૦ ૩

 

અમે દાસ તમારા હે સ્વામી, તમને ભજતા ટળી ગઇ ખામી.
પધારોને૦ ૧
આપ અવતાર તણા અવતારી, સદા રાખજો લાજ અમારી;
અંતર ભકિત તમારી જાય જામી, એવો આપો આશીર્વાદ સ્વામી.
પધારોને૦ ૨
આપે અનંત જીવો ઉદ્ધાર્યા, કાંઇક પાપી આસુરીને તાર્યા;
જ્ઞાનજીવનને તારજો સ્વામી, આપ સર્વે ધામોનાં છો ધામી.
પધારોને૦ ૩

મૂળ પદ

પધારોને સહજાનંદ સ્વામી

મળતા રાગ

જીંદગી એક કિરાયે કા ઘર હૈ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પધારોને
Studio
Audio
0
0