કહત હે સહજાનંદ સ્વામી સુનો સયાને સાધુ હરિજન..૧/૧૭

 

કહત હે સહજાનંદ સ્વામી, સુનો સયાને સાધુ હરિજન,
અતિ આનંદ પામી.... ક....
કરીજે મંદિર અતિ ભારી, શ્રીનગરમેં શોભાનિધિ,
સબકું સુખકારી. ક ૧
સયાને બ્રહ્માનંદ સ્વામી, પ્રથમ કહો તવ મનકી રુચિ,
નિરમલ નિષ્કામી. ક ર
પુની કહો મુક્તાનંદ સ્વામી, બદ્રીપતિ પધરાવે,
તામે એહી અંતરજામી. ક ૩
દોઉ સંત બોલે કર જોરી, નરનારાયણ ઇષ્ટદેવ હે,
તવ આશ્રિતકો રી. ક ૪
ભયે તબ રાજી ઘનશામા,
દેવાનંદ કહે અગ્યા દીની, કરને શુભ ધામા. ક પ

મૂળ પદ

કહત હે સહજાનંદ સ્વામી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નર નારાયણ દેવ મહિમા
Studio
Audio
0
0