ભયે મહા પ્રભુકે મન ભાયે..૨/૧૭

ભયે મહાપ્રભુકે મન ભાયે,
આગ્યા દિની આનંદ સ્વામી દેવલ બનવાયે....ભ....
મૂર્તિ દોઉ લાયે મનમાની,
નરનારાયણ દેવ અલોકિક, સંતન સુખદાની. ભ ૧
લાયે હરિકૃષ્ણ ધર્મ ભક્તિ,
ગુન સાગર ગોલોક બિહારી, છબી નીકી લક્તિ. ભ ર
પત્ર લખી ગઢપુર પઠવાયે,
સમાચાર સબ જાને શ્રીપતિ, અતિ આનંદ પાયે. ભ ૩
ચલે ગઢપુરસે મુદ ભીને,
સહજાનંદ સુખ કંદ ધર્મસુત, સબ મુનિ સંગ લીને. ભ ૪
બાત સુની દેશદેશ તબહી,
દેવાનંદ કહે દરશન આયે, સતસંગી સબહી. ભ પ

મૂળ પદ

કહત હે સહજાનંદ સ્વામી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નર નારાયણ દેવ મહિમા
Studio
Audio
0
0