પ્રેમશું મૂર્તિ પધરાઇ..૧૫/૧૭

પ્રેમશું મૂર્તિ પધરાઇ,
સહજાનંદ મહારાજ ખડે હે દ્વાર મંદિર આઇ....પ્રે....
મધુર મુખ બોલત ભયે બાની,
નરનારાયણ દેવકે દરશન હોવત દુઃખહાની. પ્રે ૧
કામ અર્થ ધર્મ મોક્ષ ચ્યારી,
મનવાંછિત ફલ પાવત યાકુ સુમરત નરનારી. પ્રે ર
ભુષન અરૂ બસન થાર કરહી,
મહારોગ મીટ જાવત સહજે ભવસાગર તરહી. પ્રે ૩
દંડવત પ્રદક્ષિણા દેવે,
ડગ ડગ મહી લહે યજ્ઞનહું કો ફલ સુધમતિ સેવે. પ્રે ૪
હમારો રૂપ યેહી જાનો,
દેવાનંદ કહે શ્રી મુખ બોલે મમ મૂર્તિ માનો પ્રે પ

મૂળ પદ

કહત હે સહજાનંદ સ્વામી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0