હવે રહે તમારો મેળાપ રે, એવુ સદા રાખજો૫/૮

હવે રહે તમારો મેળાપ રે, એવું સદા રાખજો વાલા આપ રે;
એવા સંભારવા છે અખંડ રે, નથી ભૂલવા એક સેકંડ રે..૧
એજ રહો મારે મને તાન રે, પળ ભૂલવા નથી ભગવાન રે;
રાત-દિવસ એજ દાખડો રે, દેવો છે આદરી એજ અખાડો રે..૨
એની કરજયો તમે રખવાળ રે, તોજ થાશે તે કામ કૃપાળ રે;
જ્ઞાનજીવનને રાખો ઝાલી રે, આપો મૂર્તિ મને વાલી વાલી રે..૩

મૂળ પદ

તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર

મળતા રાગ

વાત મેં તો વિચારી મને રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી