સ્વામિનારાયણ નાથ મારા રે, તમે પીયુ છો ભકિત દુલારા રે;૭/૮

સ્વામિનારાયણ નાથ મારા રે, તમે પીયુ છો ભકિત દુલારા રે;
આપ્યું જ્ઞાન તમારૂ તમે આપે રે, બીજા કયાંથી બીચારા તે આપે રે..૧
સર્વોપરિ હરિ તમે આવ્યા રે, તમને મળ્યા તે તો બહુ ફાવ્યા રે;
તવ મૂર્તિમાં મન જેણે રાખ્યું રે, તેણે કારણ દેહ તોડી નાંખ્યુ રે..૨
રહ્યા મુર્તિનું મહાસુખ માણે રે, બીજા જીવ બિચારા
ન જાણે રે;
જ્ઞાનજીવન કરે વાત ખરી રે, તમે છો હરિ સર્વોપરિ રે..૩

મૂળ પદ

તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર

મળતા રાગ

વાત મેં તો વિચારી મને રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી