વારી વારી હું સરવશ શામરે, તેરી છબી પર છેલ ગુમાની...૨/૪

વારી વારી હું સરવશ શામરે, તેરી છબી પર છેલ ગુમાની....વા....
રૂપ જોબન પર રતિ પતિ વારુ, કાનવર કોટીક કામરે. તે ૧
નયન ચપલ લખી ખંજ લજાવત, વ્રજ જનકે વિસરામરે. તે ર
કમલાપતિ ગતિ પદ પંકજ પર, દેખી લજત ગજ દામરે. તે ૩
દેવાનંદ કહે વશ કર દીનો, ગુનનિધિ ગોકુલ ગામરે. તે ૪

મૂળ પદ

વાઓ વાઓ રસિલે કાન

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0