અખિયાંમેં અબીર ગુલાલ કનૈયા રે મુઠી ભરકે ન મારો.....૧/૪

 ૭૪૧. રાગ ઃ ભૈરવી પદ - ૧

અખિયાંમેં અબીર ગુલાલ કનૈયા રે મુઠી ભરકે ન મારો....ટેક.

રાજકુંવર રંગ છેલ રસીલે, મોહન મનમેં વિચ્યારો.           ક ૧

બરજરહી બરજો નહી માનત, તુમસે ન જોર હમારો.      ક ર

પ્રીતમ ભરી પીચકારી રંગકી, પર નારી પે ન ડારો.         ક ૩

દેવાનંદ નાથ ડગરમેં, ઝગરત સાંજ સવારો.                  ક ૪

મૂળ પદ

અખિયાંમેં અબીર ગુલાલ કનૈયા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી