મેરા ગુના માફ કરિયો રે, અરજ મેરી ઉર મેં ધરિયો રે ૧/૪

મેરા ગુના માફ કરિયો રે, અરજ મેરી ઉર મેં ધરિયો રે...મેરા૦ ટેક.

મન કર્મ વચન કિયે અઘઅગણિત, બાલક જાની રોષ ના ભરિયો રે...મેરા૦ ૧

અરભક કરત શુભાશુભ કરની, ખમત મૈયા પેટ પરિયો રે...મેરા૦ ૨

શ્રીઘનશ્યામ દયા કે સાગર, જન કે અપરાધ હરિયો રે...મેરા૦ ૩

દેવાનંદ કહે ગરીબનિવાજન, રાજી હોઈ અઢરક ઢરિયો રે...મેરા૦ ૪
 

મૂળ પદ

મેરા ગુના માફ કરિયો રે, અરજ મેરી ઉર મેં ધરિયો રે

મળતા રાગ

ભૈરવી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
20
2