રૂપ દેખી રંગ છેલ પિયાકો આજ, માનુની ભઇ મતવારી રે..૪/૪

રૂપ દેખી રંગ છેલ પિયાકો આજ, માનુની ભઇ મતવારી રે,
કેસર તિલક ભાલ બીચ શોભીત, વદન કમલ સુખકારી રે. રૂ ૧
ભૃકુટિ કબાન નયન સર ડારત, ગેલ ફીરત ગિરધારી રે. રૂ ર
હોરી ગાવત ધુમ મચાવત, કેશવ કુંજબિહારી રે. રૂ ૩
દેવાનંદ કહે મન હર લીનો, વ્યાકુલ થઇ વ્રજનારી રે. રૂ ૪

મૂળ પદ

શ્રી ઘનશામ સખા સંગ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી