નેનાં મોરે દરશ બિનાં દોઉ બહત નીર,..૧/૪

નેનાં મોરે દરશ બિનાં દોઉ બહત નીર,
મોરે પિયા બિન જીયા નાંહી ધરત ધીર....મો....
એરી એ સખી કોઇ માધો મિલાવો, બીરહ બીથા તન તાપ બુઝાવો,
પિયા પરદેશ સંદેશ ન આયો, કાનકુંવર વાકો વદન દેખાયો,
તબહી મીટત તન મનસેં પીર. મો ૧
સુન વે સખી આયો ફાગન વીનો, શામ સુંદર બીછુરે દુઃખ દીનો,
હોરી ખેલન નીત ચીતમેં ચાયે, બહુ વિધિ નૌતમ રંગ બનાયે જાઇ,
દેખું દિવાનીસી જમુનાતીર. મો ર
કહો વે ગોકુલમેં કીસ બીધ રહીએ, શામ બિના દુઃખ દારૂન દહીએ,
કબહી મીલે સખી કૃષ્ણ બીહારી, બાંસુરી સુનાવે બાંકી અતિ સુખકારી,
બાવરી સી કરી બલદેવ બીર. મો ૩
પીર પીર મુખ કરત પોકારું, પ્રાનજીવન પર તન મન વારું,
બે દરદી પિયા દરદ ન જાને, દરદ દીવાની પરી વાકે પાને,
દેવાનંદકો નાથ કબ મિલહી ફીર. મો ૪

મૂળ પદ

નેનાં મોરે દરશ બીનાં

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી