દેના મોકું ધરીએ પલક પિયા દરશ આઇ, ..૨/૪

દેના મોકું ધરીએ પલક પિયા દરશ આઇ,
મોરે રસિયા ગુમાની શું કૈયો જાઇ....મો....
મેરી એ અરજ કોઇ પિયાકું સુનાવે, હોરીકો ખેલ રંગરેલ મચાવો,
કંચનકી પિચકારી લીયો કર, ભરી ભરી રંગ ઉડાવહુ ગિરધર,
અબીર ગુલાલ અરગજા લાઇ. મો ૧
મોહન જાઇ મથુરામેં રએ હેં, ફાગુન કે દિન બીરથ ગએ હેં,
અજહું ન આયો અવધ કરીકે, કાનકુંવર મન પ્રાન હરિ કે,
કુબજ્યા જાઇ પટરાની પાઇ.મા ર
બંસી બજાઇ ગયો મધુબનમેં, બીરહ જગાઇ દીયો મેરે મનમે,
તા દિનસે વ્રજનારી દિવાની, સામરી સુરત દેખી કે દિલ માની,
સબ પીર મીટત તવ દરશ પાઇ. મો ૩
આયો વસંત ફૂલી વનવેલી, મધુકર ઝૂલત સંગ સહેલી,
હાવભાવ ભરી પતિ સંગ ભજીકે, નીરદઇનાથ ગયે મોઇ તજીકે,
દેવાનંદકો નાથ મનહર ન માંઇ મો ૪

મૂળ પદ

નેનાં મોરે દરશ બીનાં

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી