ગિરધર છેલ ગુમાની રંગ ડારત આની.....૩/૪

ગિરધર છેલ ગુમાની રંગ ડારત આની.... ગિ....
કેસર કુમકુમ અબીર અરગજા, માટ ભરે બ્રજ દાની.  રં ૧
ઉડત ગુલાલ અરૂન ભયે અંબર, છબી નહીં જાત બખાની.  રં ર
રાધે માધો અરસ પરસ દોઉ, મોહન ખેલી મચાની.  રં ૩
દેવાનંદ દરશકે કારન, જગ સુખ મિથ્યા જાની.  રં ૪ 

મૂળ પદ

હોરી ખેલત બલભૈયા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503


છેલકુંવર ઘનશ્યામજી
Live
Audio
0
0