હસીને બોલાવીને ચીત ચોરી લીધું, હસીને બોલાવી કાન આવીને.....૧/૪

હસીને બોલાવીને ચીત ચોરી લીધું, હસીને બોલાવી કાન આવીને....ચી....
નાથ નવીનો છેલો રંગડાનો ભીનો, બહુ વિધ બેશ બનાવીને. ચી ૧
મોરલી વજાવી મુખ મરમ ભરેલી, ગીત મધુરાં નીત ગાવીનેે. ચી ર
ડોલરીયોજી સુખ દેણ મનોહર, સાન કરીને સમજાવીને. ચી ૩
દેવાનંદ કહે દિલડામાં વસીયો, મોહન મન લલચાવીને. ચી ૪

મૂળ પદ

હસીને બોલાવીને ચીત ચોરી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

રસબસ રસિયો
Studio
Audio
2
0