અજબ તમાસા વા દુનિયાકા, દોઇ પલમેં નાશ પમાસા રે....૨/૪

૮પ૬. પદ - ર

અજબ તમાસા વા દુનિયાકા, દોઈ પલમેં નાશ પમાસા રે....અ....

જાુઠ બાજીગર ખેલ બનાવત, જાુઠા મેંદ જનાસા,

પીંછનકા પારેવા કરકે, લેકર લોક રીઝાસા રે.                       અ ૧

પ્રભુપદ પંકજ પ્રીત કરત નહીં, મનમાયા મેં વાસા,

શિર પર કાલ ખડા નહીં સુઝત, તાકુ નાહીં તપાસા રે.          અ ર

અરબ ખરબલુું માયા મેલી ઓર મિલકની આશા,

એક અધેલી સંગ ન આવત, અંતે નરક નિવાસા રે.                અ ૩

દેખ વિચારી સયાને દિલમેં, હાર ભજ અધિક હુલાસા,

દેવાનંદ કહે કોઈ ન તેરા, હોઈ રેના હરિદાસા રે.                   અ ૪ 

મૂળ પદ

નરતનું પાયો નેક નવીના

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી