અખિયાં અબીર ગુલાલસે ભરી .૨/૪

 અખિયાં અબીર ગુલાલસે ભરી....                                       

નવલ પિયા નંદલાલ ગુમાનીકર પકરી જોરાવરી.                અ ૧
રંગકી ધુમ મચાવત રસિયાલોક લાજ ઉર ના ધારી.              અ ર
નવલ ચુનરીયા ભીજ રહી રંગસાસુ નનંદ મોરે લરી.             અ ૩
દેવાનંદકો નાથ ઘરૈયોઘર ઘર ઘમત ઘરી ઘરી.                    અ ૪

મૂળ પદ

રંગ ડારી ગયો મોય

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી