વસંત અલૌકિક સંત અલૌકિક કૃષ્ણ અલૌકિક આયે, ..૨/૪

 વસંત અલૌકિક સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક આયે;
	પ્રીત અલૌકિક રીત અલૌકિક, ગીત અલૌકિક ગાયે-૧
ભાવ અલૌકિક નાવ અલૌકિક, દાવ અલૌકિક હાયે;
	ભક્તિ અલૌકિક મુક્તિ અલૌકિક, જુક્તિ અલૌકિક રાયે-૨
રંગ અલૌકિક સંગ અલૌકિક, ઉમંગ અલૌકિક છાયે;
	ધરની અલૌકિક કરની અલૌકિક, લરની અલૌકિક લાયે-૩
મલની અલૌકિક ચલની અલૌકિક, ભલની અલૌકિક ભાયે;
	હસની અલૌકિક વસની અલૌકિક, દેવાનંદ સુખ પાયે-૪ 
 

મૂળ પદ

નવલ વસંત કલ્પતરૂ

મળતા રાગ

સુંદરવર શણગાર કરીને

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
3
0