આજ સખી આયો વસંત અલૌકિક, નૌતમ ખેલત ફાગ હોરી૧/૪

 આજ સખી આયો વસંત અલૌકિક, નૌતમ ખેલત ફાગ હોરી,

શિર પર પાઘ વસંતી શોભીત, નવલ અંગરખી અંગમેં ધરી.  આ ૧
કટી પર પીત વસન કસી લીનો, સુંથણલી અતિ સુંગધ ભરી,
યહ છબી નવલ ચિંતામની નિરખત, અપને નયન લીજે સુફલ કરી.આ ર
કેસર કુમકુમ અબીર અરગજા, પિચકારી નીકી લાગી ઝરી,
સંગ સખા આહીરકે લરકા, લાલન સંગ વ્રજ નાર લરી.  આ ૩
કોઇ ગાવત કોઇ તાલ બજાવત, કોઇ મુખ બોલત ગાર્ય બરી,
દેવાનંદકો નાથ સલોનો, રંગ ઉડાવત ફરી રે ફરી.  આ ૪ 

મૂળ પદ

આજ સખી આયો વસંત

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
0
0