અજહું ન લઇ પિયા મોરી ખબરવા, બરખન લાગી બેરન બાદરવા બેરન બાદરવા.....૧/૪

અજહું ન લઇ પિયા મોરી ખબરવા, બરખન લાગી બેરન બાદરવા.   
બુંદ પરે બાદર ઝૂકી આયે, ખનુ ઉતરત ખનુ ચડત અટરવા.              બ ૧
કરી કરી પ્રેમ ઝરૂખે ઝાંખત, દેખત થાકે નયન ડગરવા.                     બ ર
શામ બિના કછુ કામ ન સુઝત, ભેટત કબ ભરી અંક પીયરવા.           બ ૩

દેવાનંદકે નાથ દરશ બિનાં, ટરત ન પીર દ્રગ વહત નીહરવા.           બ ૪ 

મૂળ પદ

અજહું ન લઇ પીયા મોરી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ
મીયા મલ્હાર
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0