યા તન નહીં તેરો રે મુરખડા હરિ ભજ સાંજ સવેરો રે....૩/૪

યા તન નહીં તેરો રે મુરખડા હરિ ભજ સાંજ સવેરો રે....યા....
કાલ અચાનક પકરત તોકુ, મરનકો દિન આયો નેરો રે. યા ૧
ચ્યાર દિવસકો જીવત જુઠો, મરનકો દિન માન્ય કયો અબ મેરો રે. યા ર
શ્રવન મનન કિરતન કથા કરી કરી, શરનો લે સંત હરિ કેરો રે. યા ૩
દેવાનંદ કહે ભજ હરિકૃષ્ણજી, મેટે ભવ મરનકો ફેરો રે. યા ૪

મૂળ પદ

અલોકી તન આયોરે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
0