અખિયાં અટકી દેખત બનવારી..૨/૪

અખિયાં અટકી દેખત બનવારી....         ૧
પ્રીતમ હર લીન પ્રાન, દરશ પરસ દેત દાન,
કાન કુંવર નેનન ભરી મારી.
ચીતવત ચીત લીન ચોર, મરકત મુખ થોર થોર,
મોહન મોય મોહની કછુ ડારી.              અ ર
શામલ સુખ લેન ગાત, દેખત જન મન હરત,
ગુનકે સાગર ગિરધારી.                       અ ૩
રાજીવ નયના રસાલ, નિરખત છબી ભઇ નિહાલ,

દેવાનંદ તાપર બલહારી.                    અ ૪ 

મૂળ પદ

મેરી સુધ શામરેને હર

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી