અજહું ન આયો બલવીર, કુબજ્યારો કાનો મીત..૫/૬

અજહું ન આયો બલવીર, કુબજ્યારો કાનો મીત....                     અ
જાદુ કરીકે મેરો જીયરા ફીરાઇ ગયો, હીયરા ધીરત ન ધીર.        અ ૧
મિલ બીછુરેકી પીર અહોનીશ, નેંનસે બહત હે નીર.                    અ ર
શામરેકી સુરતબસી મેરે મનમેં, દરશ બિનાં દલગીર.                 અ ૩
દેવાનંદકો નાથ નીરમોહી, ગિરધર ફૂલ ફકીર.                           અ ૪
 

મૂળ પદ

ગીરધારી દેખ્યો ગેલો રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી