અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....૨/૪

 અખિયાં અટકી રૂપ રસાલ, દેખી મુખ મદન ગોપાલ....           અ....

ભાલ વિશાલ ભ્રકુટિ બીચ રેખા, ચંચલ નયન વિશાલ,
જન મન રંજન રસિક વિલોકત, ઉર પર મોતન માલ.             અ ૧
કર કોમલ ગજ સૂંઢ સરીખે, અંગુરી નખ મની લાલ,
દરશ પરસ પતિત જન પાવન, ભવ દુઃખ હરન દયાલ.          અ ર
પીત બસન કસી કમર કટારો, કરત હે નૌતમ ખ્યાલ,
દેવાનંદ કહે રેખ ચરન બીચ, નિરખત ભઇ હું નિહાલ.             અ ૩

મૂળ પદ

લાગીવે સલોને તોસે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી