સાચા સંત પરમ સુખદાઇ સેવ્યે જનમ મરન મટી જાઇ.....૨/૪

સાચા સંત પરમ સુખદાઇ, સેવ્યે જનમ મરન મટી જાઇ....સા....
બ્રહ્મરૂપ હોઇ ભજત નિરંતર, હરિકૃષ્ણ સુખકારી,
ઘર્મ નીમ અચલ દ્રઢ રાખત, ભક્તિ ઉપાસીક ભારી. સા ૧
જ્ઞાનકો દાન અહોનિશ દેવત, જીવ મુમુક્ષુ જાની,
આશા પાશ અગ્યાન મીટાવત, બૃહદ વૈરાગ્ય વખાની. સા ર
માયા કે સુખ હે સબ મીથ્યા, ઇછત પામર પ્રાની,
એસો બોધ કરત બહુ જનકું, પ્રભુપદ પ્રીત પુરાની . સા ૩
તપ તિરથ વ્રત દાન કરે તોહું, નાહી હોવત નિષ્કામી,
દેવાનંદ કહે સંત સમાગમ, હોત તુરત ભવહાની. સા ૪

મૂળ પદ

નિશદિન સંત સમાગમ કીજે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ‌દ્‌ગુરૂ વંદના
Studio
Audio
0
0