ધર્મ ભુવનકો ભુષન પાયો..૧/૪

ધર્મ ભુવનકો ભુષન પાયો,
શ્રી ઘનશામ વદન છબી નિરખત, પુરુષોત્તમ સુત ગોદ ખેલાયો....ધર્મ....
અકથ અજીત નિરંજન નૌતમ, પકરત પીતા ધરની ધાયો,
મુખ મંજનકો દ્રગ અંજન શોભીત, બાલ વિભુષન તન પટાયો. ધર્મ ૧
ભક્તિ માત ઉઠી પ્રાત જગાવત, કંઠે લગાવત લાડ લડાયો,
પ્રેમ મગન પય પાન કરાવત, નિત્ય ગુન ગાવત નેહ બઢાયો. ધર્મ ર
લાલ મનોહર બાલ દેખીકે, અંતર શોક સંતાપ ન સાયો,
દિન દિન સુખ સંપતિ અતિ પાવત, માતુ બોલાવત હે મન ભાયો ધર્મ ૩
કાલકો કાલ ગોપાલ બાલભયો ભાલ વિશાલ રૂપરંગ છાયો,
દેવાનંદ વદન શશિ પૂરન, દેખત જનમન તાપ બુઝાયો. ધર્મ ૪

મૂળ પદ

ધર્મ ભુવનકો ભુષન પાયો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0