સુખના સાગર રે, સહજાનંદજી સ્વામી૪/૮

સુખના સાગર રે, સહજાનંદજી સ્વામી...ટેક. આનંદ હૈયે નથી સમાતો, પુરુષોત્તમને પામી રે.. સહજા૦ ૧ અંગોઅંગમાં ફૂલાતી ફરુ, રાખી હૃદે મારો સ્વામી રે.. સહજા૦ ૨ આત્માની અંદર આત્મા એતો, અનોખો અંતરજામી રે.. સહજા૦ ૩ બ્રહ્મથી પર છે પીયુજી મારો, વાત કહી નથી જાતી રે.. સહજા૦ ૪ જ્ઞાનજીવનના સ્વામીને પામી, રહું છું સદા મદમાતી રે... સહજા૦ ૫

મૂળ પદ

ભૂલો મારી રે, માફ કરો સુખકારી..

મળતા રાગ

પ્રીત પૂરવની રે નાથ ન મુકી દેજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0