અખિયાં શામ દરશકી પ્યાસી..૨/૪

અખિયાં શ્યામકે રંગ રાતી હો.                                             અ૦ટેક.
હરિકું નિરખત હરખ ભરી હે, ઘુંઘટમેં ન સમાતી હો.                 અ૦૧
છેલ ચતુર વ્રજરાજકી છબીકું, તજકે દૂર ન જાતી હો.               અ૦ર
શ્યામ ચતુર કે સુખકી સજની, મુખ નહીં બાત કહાતી હો.          અ૦૩
બ્રહ્માનંદ નવલ પ્રીતમકું, નિરખી ઠરત મોરી છાતી હો.            અ૦૪

મૂળ પદ

બાવરીશી કર ગયો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


Studio
Audio
1
0