શામરી સલોની છબી વિસરાત નાહિ..૪/૪

શામરી સલોની છબી વિસરત નાંહી,
ધર્મકુમાર મનોહર મૂર્તિ, બસ રહી જીયરા માંઇ....શા....
ગુન સાગર નાગર નવજોબન, બોલની મધુર સોહાઇ,
ચતુર સુજાન પ્રાન તે પ્યારે, ન્યારે પલ ના રહાઇ. શા ૧
શુક નારદ સનકાદિક નારદ, ગાવત ગુન હરખાઇ,
ચરિત સુનત ચતુરાનન શંકર, શેષજી પાર ન પાઇ. શા ર
રાત્ય દિવસ રટના એહી લાગી, ગુન કીરતન સુખદાઇ,
દેવાનંદ દરશકો લોભી, ચંદ ચકોર જ્યું ચાઇ. શા ૩

મૂળ પદ

બાવરીશી કર ગયો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0