સ્વામિનારાયણ સુમરણ કર લે ભજ્ય નારાયણ ભાઇ ૧/૪

સ્વામિનારાયણ સુમરણ કર લે, ભજ્ય નારાયણ ભાઇ,
રસના સ્વામિનારાયણ રટતે, જનમ મરણ મીટ જાઇ. સ્વા ૧
અજામેલ ગુનકા કો યારી, અધર્મ પાપી અન્યાઇ,
નારાયણ સુત નામ રટન કરી, સો વૈકુંઠ વસાઇ. સ્વા ર
મહામંત્ર નારાયણ અસ્તર, ધ્રુવ મારત ભયે ધાઇ,
ત્રીસ સહસ્ત્ર એ યક્ષ હે જોધા, મર ગયે મુનિપદ પાઇ. સ્વા ૩
નામ તણો મહિમા અતિ મોટો, વેદ પુરાન બતાઇ,
દેવાનંદ કહે સ્વામી પ્રગટ ભયે, સંતન કે સુખદાઇ. સ્વા ૪

મૂળ પદ

સ્વામિનારાયણ સુમરણ કરલે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Studio
Audio
0
0