અજહું ઘર ન આયો મોરે પિયરા, જાદુ કરીકે ગયો મોહની ડારી..૧/૪

અજહું ઘર ન આયો મોરે પિયરા, જાદુ કરીકે ગયો મોહની ડારી....    અ

ગોકુલકો પરિત્યાગ કરીકે, મધુપુર જાઇ બસ્યો બનવારી.                જા ૧
કેસો અંક લીખ્યો વિધિ નિરદૈયા,બીછુરે પ્રાનજીવન ગિર.                જા ર
મુખ દેખે બિના સુખ નહીં મનમેં, તલખત મીન બિના જ્યું વારી.       જા ૩
દેવાનંદકો નાથ નિર્મોહી, બીરહ બાન દિલ જાનકે મારી.                  જા ૪

મૂળ પદ

અજહું ઘર ન આયો મોરે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી